BA, MA ABC-ID નંબર ચકાસવા/સુધારવા અંગે સુચના તાત્કાલિક
BA, MA ABC-ID નંબર ચકાસવા/સુધારવા અંગે સુચના તાત્કાલિક
BA, MAના તમામ વિદ્યાર્થીઓના યુનિ. માર્કશીટમાં ABC-ID નંબર છાપવાના હોવાથી,
તમામ વિદ્યાર્થીઓએ પોતાના ABC-ID નંબર ફરજિયાત ચકાસી/ ઓનલાઈન સબમિટ બાકી તો હોય તાત્કાલિક નીચેની લિંક દ્વારા ફરજિયાત સબમિટ કરવા,
અન્યથા ABC-ID નંબર ખોટા હશે અથવા આપવાના બાકી રહેશે તો, તમામ જવાબદારી જે-તે વિદ્યાર્થીની પોતાની રહેશે.
આથી તાત્કાલિક નીચે જણાવેલ લિંક ઉપર લોગઈન થઈ ABC-IDનો નંબર ચકાસી સુધારી લેવા.
આધાર કાર્ડ પ્રમાણેનું નામ પણ ફરજિયાત હોવું જોઈએ
ABC-ID ચકાસવા તથા સુધારો કરવા લિંન્ક |
Click Here |